Sunday, 31 July 2011

ઝમઝાર ઓનલાઈન કન્વર્ટર


આ app વિષે  ટૂંક માં માહિતી 

ઝમઝાર.કોમ  આ એક online converter છે.  આ application ની ખાસિયત એ છે કે તમે સોફ્ટવેર ઇન્સ્ટોલ કર્યાં વગર વાપરી શકો છો.
આ ઝમઝાર ONLINE CONVERTER ના ફાયદા નીચે મુજબ છે.

આ application દ્વારા તમે નીચે આપેલ વિવિધ પ્રકારની ફાઈલો convert કરી શકો છો. 
૧. ફોટો
૨. ડોક્યુમેન્ટ ફોરમેટ
૩. ઔડીઓ ફોરમેટ 
૪. વીડિઓ ફોરમેટ
૫. ઈ-બૂક ફોરમેટ
૬. અને અન્ય કોઈ પણ ફોરમેટ 

તમે convert માત્ર ચાર સરળ અને સહજ સ્ટેપ માં પૂર્ણ કરી શકો છો.

રીત :
૧. પહેલું  સ્ટેપ :
     સૌ પ્રથમ તમને જે ફાઈલ convert કરવી હોય તે browse કરી ને સિલેક્ટ કરવાની રેહશે.
     ફાઈલ સિલેક્ટ કરી લીધા બાદ હવે આપને બીજા સ્ટેપ પર જઈશું.

૨. બીજું સ્ટેપ :
       તમને જે પણ ફોરમેટ માં convert કરવી હોય તે સિલેક્ટ કરવી.
       દાખલા તરીકે : જો  તમે MP3 ફાઈલ ને WMA   ફોરમેટ માં convert કરવી હોય તો તમને
       બીજા સ્ટેપ માં ડ્રોપ ડાઉન લીસ્ટ માં થી  WMA સિલેક્ટ કરવાની રેહશે.
 
૩. ત્રીજું સ્ટેપ :
     ત્રીજા સ્ટેપ માં તમને તમારું ઇમૈલ અડ્રેસ આપવાનું રેહશે.
      જેના થકી તમને તમારી કન્વર્ટ થયેલી ફાઈલ તમારા ઇમૈલ અડ્રેસ પર મોકલી આપશે.

૪. ચોથું સ્ટેપ :
     આ સ્ટેપ મા ફક્ત આપને  CONVERT  શબ્દ લખેલું બટન પર ક્લિક કરવાનું રહેશે.
     
      અને બસ આપની ફાઈલ CONVERT થઇ ને આપના ઇમૈલ અડ્રેસ પર ઇમૈલ આવી જશે તે ઇમૈલ માથી તમે તે ફાઈલ સરળતા થી DOWNLOAD કરી શકશો. આવી રીતે તમે વિવિધ પ્રકાર ની ફાઈલો ને લાગતી ફોરમેટ મા  convert કરી શકશો. 

No comments:

Post a Comment