Thursday, 4 August 2011

Gmail માં ઇમૈલ compose કરતી વખતે તેમાં ફોટો કેવી રીતે ઉમેરશો ?

Gmail માં ઇમૈલ compose કરતી વખતે તેમાં ફોટો કેવી રીતે ઉમેરશો ?
આ બહુજ સરળ છે ફક્ત તમારે Gmail ની લેબ માં જઈને Inserting ઈમાગે
નામનું લેબ Enable કરવાનું રહેશે જેની વિગત નીચે મુજબ છે.

૧. તમને તમારા gmail માં લોગ ઇન કરીને settings માં જવું જે નીચે પ્રમાણે 
     આપેલ ચિત્ર જેવું દેખાશે.


 ૨. પછી Lab નામના બટન પર દબાવીને  તેમાંથી Inserting Images નામનું Lab ને 
      Enable કરવાનું રહેશે જે નીચે પ્રમાણે આપેલ ચિત્ર જેવું દેખાશે.

૩. Lab ને Enable કર્યા પછી ઉપર અથવા નીચે આપેલા SAVE બટન પર ક્લીક કરવાનું રહેશે
    તેથી તે તમારા compose box - "Inserting Images " નું બટન આવી જશે.


    ફોટો ઉમેરવા નું બટન ઉપર બતાવેલા ચિત્ર માં ગોળાકાર ની અંદર છે. જેના થકી તમે ફોટો
    ઇમૈલ માં ઉમેરી શકશો.


      

No comments:

Post a Comment