ડાઉનલોડ YouTube વીડિઓ KeepVid સાઈટ ની મદદ થી
સર્વ પ્રથમ તમને જે વીડિઓ ડાઉનલોડ કરવો છે તને YouTube માં PLAY કરો અને
તેનો URL જે તમારા BROWSER ના ADDRESS BAR મા દેખાય છે તે COPY કરો જે
નીચે બતાવેલ ચિત્ર પ્રમાણે છે.
હવે KEEPVID.COM ની સાઈટ ઓપન http://keepvid.com/ કરો અને COPY કરેલ URL ને KEEPVID ની સાઈટ મા URL BOX મા PASTE કરો.
અને ત્યારબાદ નીચે બતાવેલ LINKS પર CLICK કરી વીડિઓ ડાઉનલોડ કરી શકશો.

No comments:
Post a Comment