Tuesday, 9 August 2011

GMAIL માં ગુજરાતી માં ઈમૈલ કઈ રીતે લખશો ?

GMAIL માં ગુજરાતી માં ઈમૈલ કઈ રીતે લખશો ?

સૌ પ્રથમ તમે તમારું GMAIL ACCOUNT માં લોગ ઇન થઇ જવું. ત્યાર બાદ તમે COMPOSE MAIL માં
જાઓ. અને હવે તમારે COMPOSE MAIL ની ટૂલ બાર પર જઈ ને ગુજરાતી નો "" ને SELECT કરો.

 
જેવી રીતે નીચે આપેલ ચિત્ર માં હિન્દી નો અ છે તેની બાજુ માં આપેલ ત્રિકોણ પર ક્લીક કરો.



 ચિત્ર ૧

ક્લીક કર્યાં પછી તમને ચિત્ર ૨ માં બતાવ્યા પ્રમાણે લીસ્ટ બતાવશે
 
 ચિત્ર ૨




ચિત્ર ૨ માંથી આપને ગુજરાતી ભાષા પર ક્લીક કરવાનું રહશે અને ત્યારબાદ નીચે બતાવેલા ચિત્ર ૩ જેવું દેખાશે.
 ચિત્ર 3


અને મહત્વપૂર્ણ વાત એ કે ENGLISH અને ગુજરાતી માં TOGGLE કરવા માટે તમને "અ" અક્ષર પર ક્લીક કરવાનું રહેશે જેનાથી તમે ENGLISH અને ગુજરાતી માં સરળતા થી TOGGLE કરી શકશો.


અન્ય કોઈ વેબ એપ્પ્સ વિષે જાણકારી માટે COMMENT માં જઈ તમારો પ્રશ્ન પૂછી શકોછો. 

No comments:

Post a Comment